Archive for the 'Tribute' Category

Feb 08 2011

કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના શબ્દોમાં ….

Published by under Tribute

ગુલમ્હોર તળે મૌન ટહૂકંત રોજ રોજ હશે, દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે. માહૌલ હશે, મ્હેક હશે, ભીનું ભીનું ઓજ હશે, દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે. ઘેરાય ઉપરકોટ ને ફરતી સ્મરણની ફોજ હશે, દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે. ગિરનાર ચડ્યે પાંખને પીંછા શો આછો બોજ હશે, દેખાય, ન દેખાય ભલે […]

4 responses so far