પકડો કલમ ને

Published by at 11:14 pm under Poems

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

20 responses so far

20 Responses to “પકડો કલમ ને”

 1. dhaval says:

  I remember this poem in our course of 10th std..
  No words for him, a salute only.

  and a special thanks to you guys for make is work avail in cyber era.. thnx again 😀

 2. મનોજભાઈ , આપની આ ગઝલ એ જીવનનું અંતિમ સત્ય છે. જુનાગઢ ના આ કવિ, ગઝલકારને મારા નમન .. આપની ખોટ કદાપી નહીં પૂરી શકાય.

 3. Bakul pandya says:

  મહેતા નરસિંહની યાદ અપાવે.

 4. Avadhoot says:

  ભાગ્ય નો સથવાર અલ્પ જાજો પણ મળે,
  પત્થરોની વચ્ચે અરિસો સાવ સાજો પણ મળે.

  aa panktio kaya kavya ni chhe? shu ap janavi shako?

  my favorite poem

 5. Hiren Panchmatiya says:

  સાચેજ અદ્ભુભુત રચના અને અધ્ભુત કવિતા

 6. darshana says:

  ADBHUT RACHANA….
  NO WORDS FOR THIS …………

 7. mehul says:

  Khub j saras rachna….dil ne adi jay tevi

 8. JANKI says:

  ખરેખર અદ્ ભુ ત રચના…..
  મે આ રચના મારિ સ્કુલ મા વાન્ચિ હતિ….
  આજે ફરિ વન્ચવા નો અનન્દ આવ્યો……….

  thnk u so much…..

 9. Harry Watson says:

  I understand a little bit but this is one of the best. because one of my friend from gujarat had explained me this poem. I can compare Mr. Manoj with our one of the best poet Robert Frost.

  Any way This is one of the fine lyrics.

  Harry Watson
  Prof. Arizona University

 10. એક દિવસ મનોજભઇ અને જગતભાઇ મારા કન્સલ્તિન્ગ રુમમા આવ્યા અને પોતાનેી ગઝલોનુ પુસ્તક આપ્યુ.
  આ રચના મનોજભાઇએ વાચેી સમ્ભલાવેી …….
  આટલો સરલ માણસ મલવો દુર્લભ છે……

 11. Alpesh says:

  This is my best ghazal so far. I like this ghazal very much.

 12. Alpesh says:

  There Are words for this ghazal.

 13. Padmja Sampat says:

  My name is Padmja Sampat d/o Late Prof. S. T. Thakar of Junagadh. Ever since I was young, I have known Manojbhai and his mushairas. I am living in UK now – if there are any suitable programs in UK plz let me know.

 14. naresh says:

  ONE OF THE BEST OF MANOJ KHANDERIYA

 15. Priyanca says:

  મને આ ગઝલ સોલિ કાપડિયા ના અવાજ મા યાદ આવે છે. ગુજરતી ગઝલો પહેલી વાર તેમ્ની જ સામ્ભળી. ખૂબ આનંદ્ થયો ફરી વેળા વાંચીને

 16. Dhumketu Trivedi says:

  મિતભાષી ,મિલનસાર અને નખ શીખ સજ્જન ,સંવેદના થી નીતરતા શબ્દોના શિલ્પી મનોજભાઈની પ્રત્યેક રચના લાજવાબ છે …

 17. upen Barot says:

  Heartly touch,,,words …superb….

  I Salute n proude ,,,

 18. पकडु कलम ने ….e rachana ek lekhak ni raheli anubhuti nu sundar varn karelu …sat…sat parnam tuj charnoma…

 19. Sagar Vala says:

  Mari Ek Pankati Che

  Zankhu Khabochiyu ne Samnadar Male
  Tu Su Karu
  Hoi Pankhar Ne Kupal Khile
  Tu Su Karu

 20. chetan says:

  અપ્રતિમ રચના

Leave a Reply