Tribute

5 responses so far

5 Responses to “Tribute”

  1. jainesh says:

    ખૂબ ખૂબ આભાર આટલી સરસ વેબસાઇટ માટે. મનોજભાઇ ની ઘણી અન્ય શ્રેષ્ઠ રચનાઓ નો આસ્વાદ મળ્યો. ઇશ્વર એમના આત્મા ને શાંતિ અર્પે.

  2. piyush kanani says:

    very very nice…….. Really i proude to be a gujarati…
    Salute Manoj bhai….

  3. Utsav says:

    Kavi Shree Manoj Khanderia is one
    Of my favorite poets. I love all his creations.

  4. asma says:

    કેવો છવાયો છે જાદુ તારી ગઝલનો ગુજરાતી સાહિત્યમા,
    જઙ એની જો શોધવા બેસુ તો વરસોના વરસ લાગે,
    નથી શબ્દો મારી કને તારી તાર્રીફના,
    શબ્દ જો ખોળવા બેસુ તો વરસો ના વરસ લાગે…

  5. Dr. Mukesh Joshi says:

    વાત એમની નીકળે, કહેવાય નહીં.
    દ્વાર દિલના ઉઘડે, કહેવાય નહીં.

    છો કલમ શોધ્યા કરે શબ્દો અહીં,
    ‘એ ય થપ્પો’ નીકળે, કહેવાય નહીં.

    એક પણ કાંઠા વિનાની છે ગઝલ,
    નાવ પાર ના ઉતરે, કહેવાય નહીં.

    વાંચ ના, શબ્દને તું સ્પર્શ અહીં,
    કંકુ-ચોખા નીકળે, કહેવાય નહીં,

    શબદને શબ્દની ક્ષિતિજે પછી,
    એ જ ખંડેરિયા મળે, કહેવાય નહીં. ર્ડા. મુકેશ જોષી

Leave a Reply